હૉટ અને સેક્સી .... અદિતિ રાવનું ફોટો શૂટ( Photos)

ગુરુવાર, 8 નવેમ્બર 2018 (10:54 IST)
અદિતિ રાવ હૈદરે થોડા મહિના પહેલા એક મેગઝીન જીક્યૂ માટે હોટ એંડ સેક્સી ફોટો શૂટ કરાવ્યુ હતા . એમાં એ ખૂબસૂરત અને બોલ્ડ નજર આવી. ગંભીર  રોલ ભજવતી અદિતિએ કદાચ આ ફોટોશૂટનું જેમ જ  બોલ્ડ પાત્ર પણ ભજવી શકે છે. આ ફિલ્મ વજીરમાં જોવા મળેલ અદિતિનુ નામ છેલ્લા કે ટલાક દિવસોથી  ફરહાન અખ્તર સાથે પણ જોડાઈ રહ્યુ છે. જુઓ અદિતિના હોટ અને સેક્સી ફોટા... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર