શૌર્ય ચક્ર વિજેતા અમરિક કૌરની બાયોપિક ફિલ્મ સરદારનીનું દિગ્દર્શન અભિષેક દુધૈયા કરશે

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (17:35 IST)

મુંબઈ.મેડ ફિલ્મ બેનર હેઠળ હિન્દી પિચર ફિલ્મ સરદારનીનું નિર્માણ સુનીલ મનચંદા કરી રહ્યા છેજે પંજાબની શૌર્ય ચક્ર વિજેતા અમરિક કૌરનીબાયોપિક છેફિલ્મની કથા લખી છે સુનીલ મનચંદારમણ કુમારમરિક ગિલ અને અભિષેક દુધૈયાએફિલ્મનું દિગ્દર્શન પણ અભિષેક દુધૈયા ઉર્ફેમુકેશ કરી રહ્યા છે.

     

    અગાઉ મેડ પિલ્મ્સ બેનર હેઠળ તેરે નામચીની કમપા જેવી સુપરહિટ ફિલ્મ બનાવ્યા બાદ હવે સરદારની બનાવી રહ્યા છે.ફિલ્મના દિગ્દર્શક અભિષેક દુધૈયા મૂળ ગુજરાતના જામનગરના છેમુંબઈ આવ્યા બાદ મુકુલ એસ આનંદના સહાયક તરીકે ત્રિમૂર્તિરમણ કુમારનીફિલ્મ રાજા બૈયાવાહ વાહ રામજીસરહદ કે પારમાં પણ સહાયક તરીકે કામ કર્યુંઉપરાંત સ્ટાર ન્યૂઝ માટે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને આજતક માટે સત્યાગ્રહ જેવી શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યુંઉપરાંત તારાસંસારદીવારસુહાગએહસાસસિંદૂર તેરે નામ કાઇન્તેહાનમિલી,ગ્નિપથબેટી કા ફર્ઝઉમ્મીદ નઈ સુબહ કીલાઇફ કા રીચાર્જ જેવી સિરિયલોના હજારો પિસોડનું દિગ્દર્શન કર્યું સિવાય હિન્દી-ગુજરાતી નાટકપણ કર્યાતેમની ગામી ફિલ્મ સરદારની વિશે અભિષેક દુધૈયા ઉર્પે મુકેશ કહે છે કેઅમરિક કૌર વિશે લોકોને જામકારી મળવી જોઇઅમે મહિના સુધી પંજાબમાં રહી રિસર્ચ કર્યું અને સંબંધિત દરેક જણ સાથે વાતચીત કરીફિલ્મ આવતા વરસે શરૂ થશે અને રિલીઝ પણ કરશું.

             સરદારનીના ગીતોના રેકોર્ડિગ થઈ ચુક્યું છે પિલ્મમાં આરરહેમાનના સહાયક સતીષ ચક્રવર્તી પહેલીવાર સ્વતંત્રસંગીતકાર તરીકે આવી રહ્યા ચેગીતો અભિલાષના છે જેમણે અગાઉ ઇતની શક્તિ દેના દાતા લખ્યું હતુંફિલ્મનું શૂટિંગ પંજાબમાં થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર