હિમેશએ તેની લાંબા સમયથી ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે 11 મેના રોજ હિન્દુ રિવાજોથી લગ્ન કર્યા હતા. બંને ટૂંક સમયમાં જ તેમના હનીમૂન પર બહાર જવા માટે તૈયાર છે. લગ્નના બંને પરિવારોના પુત્રો અને હિમેશની પ્રથમ પત્નીથી થયેલ દીકરા સ્વંય પણ લગ્નમાં હતાં. બન્નેના લગ્નથી પરિવારની સાથે બોલિવૂડ પણ ખુશ છે. આમ પણ બૉલીવુડમા સતત લગ્ન થઈ રહ્યા છે.