Hate Story 4 માં ઉર્વશી રોતેલા સાથે આ કરશે રોમાંસ

ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (17:15 IST)
હેટ સ્ટોરી સીરીજમાં ટીવી કલાકારોને અવસર અપાઈ રહ્યું છે. હેટ સ્ટોરી 2માં જ્યાં જય ભાનુશાળી નજર આવ્યા હતા તો હેટ સ્ટોરી 3માં કરણ સિંહ ગ્રોવરને અવસર મળ્યું.  હવે હેટ સ્ટોરી 4 થી એક ટીવી કલાકાર ફિલ્મોથી હીરોના રૂપમાં પોતાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ટીવીના લોકપ્રિય ચેહરા કરણ વાહી હવે હેટ સ્ટોરી4માં  જોવાશે.એ સુંદર ઉર્વશી રોતેલાની સાથે આ ફિલ્મમાં રોમાંસ કરતા નજર આવશે. અત્યારે જ ટીવી શોના ખતરોના ખેલાડીમાં જોવાયું હતું
ઉર્વશીએ ના પછી કહ્યું હા 
ઉર્વશીએ પહેલા હેડ સ્ટોરી 4નો ભાગ બનવાથી ના પાડી દીધી કારણકે આ સીરીજની ફિલ્મો હીરોઈનને ખૂબ બોલ્ડ સીન અને એક્સપોજ કરવું પડે છે. પણ પછી એ માની ગઈ. કાબિલમાં એક ગીત કરી લોકપ્રિયતા મેળનવારી ઉર્વશીને આશા હતી કે મોટા બેનર્સની ફિલ્મો તેને મળશે પણ આવું નથી થયું અને આખેરકાર એ હેટ સ્ટોરી 4 કરવા માટે તૈયાર થઈ ગઈ. 
હેટ સ્ટોરીની ઓળખ બોલ્ડ કટેંટ 
હેટસ્ટોરી સીરીજ્ની ફિલ્મો બોલ્ડ કંટેટ માટે ઓળખાય છે. તેનો એક નિશ્ચિત દર્શક વર્ગ છે. 2012માં હેટ સ્ટોરી આવી હતી. તેને વિશાલ પંડ્યા નિર્દેશિત કરશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર