હાલમાં શાનદારના એક પ્રમોશન દરમ્યાન શાહિદે કહ્યું હતું કે આલિયા ફિલ્મના સેટ પર સતત સિડ-માર્કેટીંગ નામની વ્યકિત સાથે વાતચીત કરતી રહેતી હતી અને પછીથી ખબર પડી હતી કે તે સિદ્ધાર્થ મલ્હોત્રા છે. આલિયાએ તેનો મોબાઇલમાં બોયફ્રેન્ડનું નામ અલગ નામે સેવ કર્યુ હતું જેથી તે પકડાઇ ન જાય.