સુજૈન ખાનની બહેન ફરાહ અલી ખાને ઠંડીની ઋતુમાં લગાવી આગ.. (જુઓ ફોટા)

બુધવાર, 27 ડિસેમ્બર 2017 (14:42 IST)
અભિનેતા સંજય ખાનની પુત્રી અને ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાનની બહેન ફરહા અલી ખાન થોડા દિવસ પહેલા જ એક વિવાદાસ્પદ ટ્વિટ દ્વારા લોકોની નજરોમાં આવી હતી.. વર્તમાનમાં તે ઈંસ્ટાગ્રામ પર પોતાના હોટ શોટ ફોટોને કારણે ચર્ચામાં છે.. આવો જુઓ ફરાહ અલી ખાનના હોટ શોટ 






 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર