દિશા પાટનીની બોલ્ડ ફોટા જોઈ ફેંસ થયા દીવાના- જણાવ્યુ સૂતલી બમ

ગુરુવાર, 16 એપ્રિલ 2020 (12:48 IST)
દિશા પાટની તે અભિનેત્રીમાંથી છે જે સતત સોશિયલ મીડિયા પર તેમની હોટ અને સેક્સી ફોટાની સાથે છવાઈ રહે છે. તેમની ફોલોઈંગ ખૂબ શાનદાર છે. તેમના ઈંસ્ટાગ્રામ પર 26.3 મિલિયન ફોલોઅર્સ છે. 
 
દિશા પાટની હમેશા સોશિયલ મીડિયા પર તેમની ફોટા શેયર કરતી રહે છે. જેને જોઈ ફેંસને પણ પરસેવા છૂટી જાય છે. તાજેતરમાં  દિશાએ તેમની એક હોટ ફોટા શેયર કરી છે. જેમાં તે ઈંટરનેશનલ બ્રાંડ કેલ્વિન ક્લીનના બ્લેક અને રેડ લાંજરેમાં જોવાઈ રહી છે. 
Photo : Instagram
ફોટામાં દિશાના ફેંસને ખૂબ પસંદ આવી રહી છે. એક યૂજરએ લખ્યુ સૂતલી બમ તો તેમજ બીજાએ તેને હૉટી કહ્યું. 
 
દિશા પાટની કેલ્વિન ક્લીનની બ્રાંડ એંબેસેડર છે. તે હમેશા આ બ્રાંડના ઈનરવિયરમાં તેમની હૉટ અને બોલ્ડ ફોટા ફેંસની સાથે શેયર કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર