દિશા પટાનીએ કરી નાખ્યું આવું કામ થંભી ગઈ ટાઈગર શ્રાફની શ્વાસ, બોલ્યા -આરામથી ... કરો.
ગુરુવાર, 18 એપ્રિલ 2019 (16:46 IST)
ટાઈગર શ્રાફ (Tiger shroff)ની મિત્ર અને બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટાની (Disha patani) નો અંદાજ જ જુદો છે. જ્યાં સોશિયલ મીડિયા પર બૉલીવુડ એક્ટ્રેસ ડાંસ અને ગ્લેમરના વીડોયો નાખે છે. તેમજ દિશા પટાની તેમની એક્શન વીડિયો સોશિયલ મીડિયા પર નાખતી રહે છે.
દિશા પટાનીના વીડિયો વાયરલ
દિશા પટાની કેટલાક કામમાં એક્શન કરવામાં ટાઈગર શ્રાફથી ઓછું નહી. હમેશા જોવામાં આવ્યું છે કે બન્ને જ સોશિયલ મીડિયા પર ખૂબ એક્શન વીડિયો નાખતા રહે છે. દિશા પટાનીના એક વીએડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને જોઈ ટાઈગર શ્રાફની શ્વાસ થંભી ગયા.