ધર્મેન્દ્ર અને હેમામાલિની એકસાથે લોનાવલામાં ( ફોટો)

મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (15:04 IST)
હિંદી ફિલ્મની સફળ જોડીમાંથી એક ધર્મેન્દ્ર અને હેમામાલિની આ દિવસો લોનાવલામાં રજાઓ ઉજવી રહ્યા છે. હેમા માલિનીએ ટ્વીટ કર્યા છે કે ચુનાવી કેમ્પેનના વ્યસ્ત શેડયૂલ પછી એક બ્રેક જરૂરી હતું અને એ ધર્મેન્દ્ર સાથે આ બ્રેકનો આનંદ કઈ રહી છે. આ છે ફોટો 
 

વેબદુનિયા પર વાંચો