Deepika padukone રાયલ અંદાજમાં ફોટોશૂટ

ગુરુવાર, 6 જુલાઈ 2017 (16:47 IST)
દીપિકા પાદુકોણએ તનિષ્કના નવા કેમ્પેન માટે ફોટોશૂટ કરાવ્યું છે. તનિષ્કના જ્વેલ્સ ઑફ રાયલ્ટીના લેટેસ્ટ કલેકશનને પહેરતા એ સુંદર નજર આવી રહી છે. આ ક્લેક્શનને બનાવાની પ્રેરણા ભારતના ઑયકૉનિક રૉયલ હાઉસેસ થી લીધી છે. 

વેબદુનિયા પર વાંચો