સપના કેવી રીતે બની આટલી ફેમસ
સપના ચૌધરીના સંઘર્ષ પાછળ પણ એક સ્ટોરી છે. 12 વર્ષની ઉંમરે તેના પિતાજી મૃત્યુ પામ્યા અને પરિવારના પાલન પોષણની જવાબદારી તેના પર આવી પડી. હરિયાણાના રોહતક જીલ્લામાં જન્મેલી સપનાને ગાવાનો શોખ હતો. પછી એક દિવસ તેણે સ્ટેજ પર ગીત ગાવાની તક મળી તો મારુ પ્રથમ ગીત હરિયાણવી ગીત સૉલિડ બૉડી રૈ જોરદાર હિટ થયુ.