માધુરી દીક્ષિતે પોતાના ઈસ્ટાગ્રામ પર વરુણ ધવન સાથેની એક તસ્વીર પોસ્ટ કરી છે. તસ્વીર ડાંસ શો ની છે. જેમા વરુણ ધવન મહેમાન બનીને પહોંચ્યા હતા. માધુરી અને વરુણ ડાંસ કરવાના પોઝમાં છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ - હેપી બર્થડે વરુણ ધવન, તમે હંમેશા આ રીતે જ ચાર્મિગ રહો, ખૂબ ખૂબ પ્યાર.