26 અગસ્તે મિસિહ ઓન એ વીકેંડ , ભાગ કહાં તક ભાગેગા , સિક્સ એક્સ , ટુડે ઈજ લાસ્ટ નાઈટ , રણચંડી (ડબ) , અને દ મેકેનિક 2 (ડબ), નું પ્રદર્શન થશે.
એ ફ્લાઈટ જટ્ટ અને દ મેકેનિક 2 ફિલ્મો જ એવી છે જે બોક્સ ઑફિસ પર સારી શરૂઆત કરી શકે છે. રેમો ડિસૂજા દ્વારા પ્રદર્શિત ફિલ્મ એ ફ્લાંઈંગ જટ્ટની રિપોર્ટ સારી આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે એમાં દર્શકોને ખુશ કરવાના ભરપૂર મસાલો છે. ટાઈગર શ્રાફની ફેન ફ્લોઈંગ પણ સારી છે. એમની પાછલા બન્ને ફ ઇલ્મો હીરોપંતી અને બાગી બોક્સ ઑફિસ પર સફળ રહી હતી.