Birthday special- શાહરૂખ B-Townના સૌથી સકસેસફુલ એકટર છે

બુધવાર, 2 નવેમ્બર 2016 (15:33 IST)
શાહરૂખ B-Townના સૌથી સકસેસફુલ એકટર છે. થિએટરથી શરૂ કરીને શાહરૂખ આજે ફિલ્મ જગતમાં બહુ મોઢાથી આવી ગયા. 25 વર્ષ થી વધારે ફિલ્મ ઈંડસ્ટૃઈમાં પણ કામ કરવા નહી ઈચ્છતા હતા ? 
TVસીરિયલ સરકસ(1989)માં રેણુકા શહાણે , શાહરૂખની કો-સ્ટાર રહી છે. આજે નવંબર 2, શાહરૂખ ખાનના 51માં જન્મદિવસ પર અમને " હમ આપકે હૈ કોન" ની એકટ્રેસ રેણુકા શહાણેથી વાત કરી. એને જોના દિવસોની કેટલીક ઈંટરેસ્ટિંગ સ્ટોરીજ શેયર.
 
બૉલીવુડમાં ક્યારે પણ આવવા નહી ઈચ્છતા હતા. એક સમય પર હિન્દી સિનેમામાં આવવાની વિચારતા પણ નહી હતા. રેણુકા જણાવે છે કે "શાહરૂખને TV સીરિયલ ફૌજી અને સરકસથી ફેમ મળી હતી. આ સમયે એને ઘણ બધા ફિલ્મના ઑફર્સ મળ્યા હતા, પણ શાહરૂખ  બધાને ના પાડી દેતા હતા. પહેલી ફિલ્મ એને લીધી હતી "દિલ આશના હૈ" ફિલ્મના સેટથી આવીને એ ઈંટરલેટિંગ કિસ્સા સંભળાવતા હતા. મને યાદ છે કે એક વાર એને આવીને જણાવ્યું કે ખબર છે કે સેટ પર દિવ્યા ભારતીના ઉપર એક માણસ છાતો લઈને ઉભો રહે છે. એ બધાથી બહુ અમ્યૂજ્ થતા હતા. 

 
બસમાં અંતાક્ષરી રમતા  હતા 
અજીજ મિરજા અને કુંદન શાહ દ્વારા ડાયરેકટર સીરિયલ "સરકસ " અપોલો સરકસની ટીમની સાથે શૂટ થતા હતા. શૂંટિંગના સમયે જ્યાં-જ્યાં સરકસના શો થતું હતું જેમ કે પટના, સતારા, રત્નાગિરી અને ગોવા અમારી ટીમને સાથે ટ્રેવલ  કરવું પડતું હતું. એક વાર ટીમ જ્યારે મુંબઈથી ગોવા જઈ રહી હતી અમારી 
આપસમાં વાતચીત શરૂ થઈ. અમારો પહેલો સ્ટોપ હતું "સન એંડ સેંડ" અમે બસમાં અંતાક્ષરી રમી. અમે આખા રાસ્તા ગીત ગાવ્યા અને શાહરૂખએ બહુ સાર ગીત ગાવ્યા. હું પહેલી વાર ફેમિલીથી દૂર જઈ રહી હતી અને વધારે ખુલી નહી હતી. શાહરૂખએ મને કંફર્ટેબલ  કર્યું. 
 
પેપ્સી, સિગરેટ અને શાહરૂખ 
શાહરૂખ ખાનને સ્મોકિંગની ટેવ છે એમના ફેંસ અને વેલ વિશર્સને આ પસંદ નથી. પણ ઈંડસ્ટ્રીમાં આવતા શાહરૂખે એના પર કંટ્રોલ કર્યું છે. રેણુકા જણાવે છે કે  “SRKને મોઢે સુધી કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહી થાય બસ એને પેપ્સી અને સિગરેટ મળી જાય તો . 
 

 
શાહરૂખ સેટથી ગૌરીને ફોન લગાવતા હતા
શાહરૂખ ગૌરીને બહુ પ્રેમ કરતા હતા. સરકસની શૂટિંગના સમયે એને મિસ કરતા હતા. બધા જાણે છે કે ગૌરીના પેરેંટસ આ રિલેશનના વિરોધી હતા તો શાહરૂખ કો-સ્ટાર અનીતા સરીનથી ગૌરીને ફોન લગડાવતા હતા. જેમ જ ગૌરીના પેરેંટ્સ ફોન ઉપાડતા અનીતા બોલતી હતી કે એ ગૌરીની ફ્રેંડ બોલી રહી છે અને ગૌરીના ફોન પર આવતા જ શાહરૂખ એમનાથી ફોલ લઈને મોઢે સુધી ગૌરી સાથે વાત કરતા રહેતા. 
શાહરૂખ છે ડાયરેકટર્સ એક્ટર 
રેણુકા જણાવે છે કે શાહરૂખ કહેતા હતા કે ડાયરેક્ટર જે પણ કહે એવું કરવું જોઈએ. એકટર્સને કોઈ વાત માટે ના નહી કરવું જોઈએ. હું ઉંચાઈથી ભીકતી હતી એક સીનમાં ડાયરેકટરએ મને ઉપરથી કૂદવા માટે બોલ્યું. મે સાફ ના પાડી દીધી. ત્યારે શાહરૂખે મને કીધું કે ડાયરેકટરે કીધું કૂદી જાઓ તો કૂદી જવું જોઈએ. કોઈ પણ કામ માટે ના નહી પાડવી જોઈ. શાહરૂખ સાચે પ્રોફેશનલ છે. એને એક વાર 72 કલાક પણ શૂટ કર્યું છે. 
 
કોઈ સ્ટાર્સ વાળા નખરા નહી હતા. 
સરકસના પહેલા શાહરૂખ ફૌજીમાં કામ કર્યું હતું અને ત્યાંથી એ ખૂબ પાપ્યુલર પણ થયા હતા. તોય પણ એમાં સ્ટાર્સવાળા કોઈ નખરા ન હતા. એ બધાની સાથે રોડસાઈડ બેસીને લંચ કરતા હતા. એ ડાયરેકટરની ઈક્વલ ફૉર ઑલ પાલિસીને ફૉલો કરતા હતા. સેટ પર જે પણ દાળ-ભાત -રોટલી બનાતી હતી એ ખાતા હતા. 

વેબદુનિયા પર વાંચો