કોણે ગળે ભેટવાનુ કહી રહી છે હોટ સની... જુઓ સની લિયોનીનું વધુ એક હોટ સોંગ 'Hug Me'

શુક્રવાર, 17 જૂન 2016 (15:16 IST)
બોલીવુડની હોટ સૉયરન સની લિયોનનું એક વધુ સેંસ્યુઅલ ગીત રજુ થઈ ગયુ છે. સની પોતાના દરેક આઈટમ નંબરની જેમ તેમા પણ હોટ લાગી રહી છે.  આ ગીતમાં તે કોઈને ગળે મળવાની વાત કરી રહી છે. જી હા ગીતના બોલ છે 'Hug Me'. 
 
આ ગીત ફિલ્મ 'બેઈમાન લવ' નું છે.  આ ગીતને કનિકા કપૂર અને રાઘવ સચ્ચરે ગાયુ છે. કુમારે બોલ લખ્યા છે. આ ગીત 3 મિનિટ 27 સેકંડનું છે. પણ તેને જોઈને તમે ગીતના સનીના ભાવ જાતે જ સમજી જશો. 
 

વેબદુનિયા પર વાંચો