ગજબની ખૂબસૂરત છે પંજાબની આ અભિનેત્રી....

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (13:58 IST)
પંજાબની સુંદર અભિનેત્રી ખુશી ગઢવીની તસ્વીરો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખુશી ગઢવી એક સુંદર અભિનેત્રી હોવા ઉપરાંત મૉડલ પણ છે. હાલ ખુશી પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર છવાય ગઈ છે. આ પોતાની ફિટનેસ અને આરોગ્યનો ખ્યાલ ખૂબ સારી રીતે રાખે છે. 

તેની સુંદરતાને કારણે  ઈંસ્ટાગ્રામ પર તેના ફોલોવર્સ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ખુશી ગઢવી થોડા સમય પહેલા આવેલ ફિલ્મ 'ભાગમ ભાગ' માં એક આઈટમ સોંગમાં કામ કર્યુ હતુ અને આ આઈટમ સોંગ દર્શકોને ખૂબ ગમ્યુ હતુ. ઉલ્લેખનીય છેકે ખુશી પંજાબની રહેનારી છે અને બાળપણથી મૉડલ બનવા માંગતી હતી. પણ હવે આ એક્ટિંગ લાઈનમાં પણ લોકોનુ દિલ જીતી રહી છે.  ખુશીએ અનેક કંપનીઓની જાહેરાતોમાં પણ કામ કર્યુ છે. 












વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર