પ્રભાસ દ્બારા ભજવેલું અમરેંદ્ર બાહુબલીની ભૂમિકા મહિલાઓના દિલમા ખાસ જગ્યા બનાવી લીધી છે. પ્રભાસને ન માત્ર દર્શકોને પ્રેમ તેમની પરફોર્મેંસ માટે મળ્યુ પન મહિલાઓએ ખૂબ પસંદ કર્યું છે. ફિલ્મ જોયા પછી મહિલાઓએ પ્રભાસ ઉર્ફ બાહુબલીને ખૂબ વખાણ્યું. બાહુબલીના રૂપમાં એક આઈડિયલ મેરીજ મટેરિયલ બનીને ઉભર્યા છે.