સોશિયલ મીડિયા પર Ram Gopal Vermaની એક્ટ્રેસ Apsara Rani નો બોલ્ડ અંદાજ ફોટા થઈ રહી વાયરલ

સોમવાર, 17 મે 2021 (09:29 IST)
સાઉથ ઈંડિયન એક્ટ્રેસ અપ્સરા રાની તેમના બોલ્ડ લુકના કારણે હમેશા ચર્ચામાં રહે છે. રામ ગોપાલ વર્માની એક્ટ્રેસનો સોશિયલ મીડિયા અકાઉંટ બોલ્ડ્ડ અને હૉટ ફોટાથી ભરાયેલો છે. જેને જોઈને તમે મદહોશ 
થઈ જશો. 
અપ્સરા રાની રામ ગોપાલ વર્માની નવી ફિલ્મ ડેજરસમાં નજર આવશે. આ ભારતની પ્રથમ લેસ્બિયન ક્રાઈમ થ્રિલર છે. તાજેતરમાં આ ફિલ્મનો ટ્રેલર લાંચ થયો છે. 
ડેંજરસ અપ્સરા રાનીની સાથે એક્ટ્રેસ નૈના ગાંગુલી નજર આવી રહી છે. બન્ને એકટ્રેસેજએ આ ફિલ્મમાં બોલ્ડનેઅની બધી હદ પાર કરી છે. અપ્સરાએ ટ્રેલર લાંચ પછી તેમના ઈંસ્ટાગ્રામ પર આ ફિલ્મની ખૂબ 
બિહાઈંડ દ સીન ફોટાને પણ પોસ્ટ કર્યુ છે. 
અપ્સરા ઓડિશાથી છે તેમનો જન્મ ઓડિશામાં થયો છે. જ્યારે તેનો પાલન દેહરાદૂનનો છે. અત્યારે અપ્સરા હેદરબાદમાં રહે છે. વર્માના મુજબ અપ્સરા એક સારી ડાંસર અને તેનાથી વધુ સારી એક્ટ્રેસ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર