અમિતાભની નાતિન નવ્યા નવેલીએ પોતાનો 18મો જન્મદિવસ ઉજવ્યો (જુઓ ફોટા)

મંગળવાર, 8 ડિસેમ્બર 2015 (16:20 IST)
6 ડિસેમ્બર 3015ના રોજ અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા 18 વર્ષની થઈ ગઈ. તેણે આ ખાસ જનમદિવસ પોતાના નિકટના લોકો સાથે ઉજવ્યો. નવ્યાએ પોતાના જન્મદિવસના ફોટા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર શેઅર કર્યા. નવ્યાના મામા અભિષેક બચ્ચને નવ્યાને દુનિયાની બેસ્ટ ભાણેજ બતાવતા જનમદિવસની શુભેચ્છા પાઠવી. 

વેબદુનિયા પર વાંચો