ઓમપુરીનો જન્મ 18 ઓક્ટોબર 1950માં હરિયાણાના અમ્બાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાના પ્રારંભિક શિક્ષા પોતાના નનિહાલ પંજાબના પટિયાલાથી પુરી કરી. 1976માં પુણે ફિલ્મ સંસ્થાથી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ દોઢ વર્ષ સુધી એક સ્ટુડિયોમાં અભિનયની શિક્ષા આપી. પછી ઓમપુરીએ પોતાના પર્સનલ થિયેટર ગ્રુપ મજમા ની સ્થાપના કરી.
'અર્ધ સત્ય', 'જાને ભી દો યારો', 'નસૂર', 'મેરે બાપ પહેલે આપ', 'દહેલી 6, 'માલામાલ વિકલી', 'ડોન', 'રંગ દે બંસતી', 'દીવાને હુએ પાગલ', 'ક્યૂ હો ગયા ના', 'કાશ આપ હમારે હોતે', 'પ્યાર દીવાના હોતા હૈ' જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે.