RARE PIC : જયા બચ્ચનના જન્મદિવસ પર અભિષેકે શેયર કરી મા ની તસ્વીર

સોમવાર, 10 એપ્રિલ 2017 (10:41 IST)
ગઈકાલે  બોલીવુડ એક્ટ્રેસ જયા બચ્ચનનો જન્મદિવસ હતો.  જયા બચ્ચનના આ ખાસ દિવસ પર પુત્ર અભિષેકે તેમની એક પ્યારી તસ્વીર શેયર કરી છે. જયાની આ તસ્વીર જોઈને તમને પણ તેમની સુંદરતા પર પ્રેમ થઈ જશે. 
આ ફોટોમાં જયાએ વાઈટ કલરની કુર્તી પહેરી છે અને તેના લાંબા વાળ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અભિષેકે આ ફોટોમાં પોતાની મા માટે એક સ્પેશલ મેસેજ પણ લખ્યો. તેમણે લખ્યુ, જન્મદિવસ મુબારક  મા, ભલે કોઈ કશુ પણ લખે પણ તમે જો મારા માટે જે મહત્વ  ધરાવો છો એ કોઈ એક્સપ્રેસ કરી શકતુ નથી. ... આઈ લવ યૂ.. 
 
આમ સમાચાર માનીએ તો એશ્વર્યાના પિતાની તાજેતરમાં થયેલ મોત પછી જયા પોતાનો જન્મદિવસ નથી ઉજવી રહી. 

વેબદુનિયા પર વાંચો