આનંદ આહૂજાનો વર લુક સામે આવ્યું

મંગળવાર, 8 મે 2018 (15:09 IST)
સોનમ કપૂર અને આનંદ આહૂજા જલ્દી જ ફેરા લેવા વાળા છે. તેના માટે સોનમ અને આનંદ બન્ને જ તૈયાર થઈ ગયા છે. સોનમ ક્પૂરના ફેંસ હવે તેના લગ્ન લુક માટે રાહ જોવી પડશે. ત્યાં હેડસમ આનંદનો વર અવતાર સામે આવી ગયું છે. શેરવાની અને પગડીમાં આ પંજાબી વર શાનદાર લાગી રહ્યું છે. 
 
આનંદ આહૂજા આ દિવસો સૌથી વધારે હેંડસમ અને ખુશ આજે નજર આવી રહ્યા છે. પગડીવાળા લુક, વરની જ્લેવરી અને શેરવાની આનંદ લગ્ન માટે તૈયાર છે. તેમના ચેહરાની મુસ્કુરાહટ જણાવી રહી છે કે આનંદ લગ્ન માટે કેટલા ઉત્સાહિત છે. 
 
આનંદના મયૂટેડ ડારક બીજ શેરવાની પહેરી છે. નેહરૂ કૉલર વાળી આ શેરવાની ક્રીમ ટ્ચમાં છે અને સાથે સફેદ પાયજામા તેને અટ્રેક્લ્ટિવ બનાવી રહ્યું છે. 
 
આનંદના હાથમાં કટાર છે. લગ્ન પંજાબી રિવાજથી થશે જેના માટે કોઈ કમી નહી મૂકી છે. સોનમ ક્પૂરના વધુના અવતાર માટે રાહ જોવી પડશે. પણ પાપા અનિલ ક્પૂર પણ રેડી છે. 
 
લગ્ન 8 મેના રોજ સોનમની મૌસીના ઘરે થશે. ત્યારબાદ રિસેપશન થશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર