બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં લગ્ન કરવાનો ઈરાદો ધરાવતી નથી ,પરંતુ તેનો નાનો ભાઈ સિદ્ધાર્થ ચોપડા ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્ય છે. હાલમાં જ પૂનામાં એક પબ ખોલ્યા બાદ સિદ્ધાર્થ 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની નિવાસી કનિકા માથુર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.આ લગ્ન ગોવામાં થશે. પ્રિયંકા ચોપડા અત્યારથી લગ્નની તૈયારીમાં લાગી ગઈ છે.