સલમાનની બહેનનો તલાક

ગુરુવાર, 21 જાન્યુઆરી 2016 (15:12 IST)
સલમાન ખાનની નાની બેન ના લગ્ન બહુ નાના રહ્યા. સલમાન જે બેનનો કન્યાદાન કર્યું એ બેનનો પતિથી ઝગડો થઈ ગયો. 
પરિવારને જાનથી વધારે પ્રેમ કરતો સલમાન એમની બેન અને જીજાને એક સાથ રહેવા માટે મનાવી ના શ્કયો. ઘણા દિવસોથી એ પ્રયાસ કરી રહ્યા હતા પણ કઈક પણ ઠીક થયું નહી. આખરે બન્ની જુદા થવાના ફેસલો કરી લીધું છે. 
 
પરિવારને જાનથી વધારે પ્રેમ કરતો સલમાન એમની બેન અને જીજાને એક સાથ રહેવા માટે મનાવી ના શ્કયો. ઘણા દિવસોથી એ પ્રયાસ કરી રહ્યા હતા પણ કઈક પણ ઠીક થયું નહી. આખરે બન્ની જુદા થવાના ફેસલો કરી લીધું છે. 
 

 

 
સલમાની મુહબોલી બેન શ્વેતા રોહિરા અને અભિનેતા પુલકિત  સમ્રાટના પાછ્લા વર્ષે 3 નવંબરે લગ્ન થયા હતા. લગ્નમાં બૉલીવુડની ધૂમ હતી. 
 
સલમાન પોતે શ્વેતાના કન્યાદાન કર્યા હતા. 

વેબદુનિયા પર વાંચો