સલમાનના વાયદો મોકલશે ફેંસને રિટર્ન ગિફ્ટ

સોમવાર, 28 ડિસેમ્બર 2015 (14:55 IST)
સલમાન ન માત્ર ફિલ્મોના દબંગ નહી આ યોગ્ય રહેશે કે સલમાનને શું કહીએ એ તો એના ફેંસ જ કહી શકે છે. 
 
સલમાનના 50મા જન્મદિવસ પર દૂર દૂર થી મેસેજ અને સલમાન માટ ગિફ્ટ મોકલી રહ્યા છે. એ ખબર છે કે સલમાન એને રિટર્ન ગિફ્ટ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. સલમાને અત્યારે ટ્વિટર પર જાણકારી આપી કે જન્મદિવસની બધાઈ માટે ધન્યવાદ અને આ રહ્યા તમારા રિટર્ન ગિફ્ટ . Khan Market Online.com રિટર્ન ગિફ્ટ માટે ફેંસને આ વેબસાઈટ પર રજિસ્ટર કરવું પડશે. ગિફ્ટ શું છે ખબર નહી પણ સલમાનની તરફ્થી આવી રહ્યા છે તો કોઈ ખાસ જ હશે. 
 

વેબદુનિયા પર વાંચો