સની લિયોન તુષાર કપૂર પોલ ડાંસ કરશે

શનિવાર, 22 નવેમ્બર 2014 (15:29 IST)
પોર્ન સ્ટરમાંથી બોલિવુડ સ્ટાર બનેલી અભિનેત્રી સની લિયોન ટૂંક સમયમાં ક સેક્સ કોમેડી ફિલ્મ મસ્તીજાદેમાં બેવડી ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મમાં તે તુષાર કપૂર અને રિતેશ દેશમુખ સાથે રોમાંસ કરતી દેખાશે. પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે ફિલ્મમાં તુષાર પોલ ડાંસ કરતો દેખાશે. મસ્તીજાદે દર્શકોને તુષાર કપૂરનું એક નવું રૂપ જોવા મળશે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ નિર્માતા બિગબોસમાં સનીના લોકપ્રિય પોલ ડાંસ દ્વ્રારા ફેંસને વધુ એક વખત આકર્ષવા માંગે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તુષાર કપૂરને બેંગકોક્ એક નાઈટ જોવામાં આવશે. આ નાઈટ કલબમાં ફિલ્મનો એક મોટો હિસ્સો શૂટ કરવામાં આવ્યો છે. 
 
મિલાપ ઝવેરીના ડાયરેકશન અને પ્રેતીશ નંદી કમ્યુનિકેશનના પ્રોડકશનમાં બનેલી ફિલ્મ મસ્તીઝાદે 20ફેબ્રુઆરી 2015ના રોજ રિલીઝ થશે.  
 
 
 

વેબદુનિયા પર વાંચો