સની લિયોની હવે મા બનવા માંગે છે, તમે પણ જાણો શુ કહ્યુ
બુધવાર, 19 જુલાઈ 2017 (18:18 IST)
સની લિયોની લાંબા સમયથી ફિલ્મ ઈંડસ્ટ્રીથી દૂર છે. સની અને તેમના પતિ ડેનિયલ વેબર કેટલાક કેટલાક ટીવી અને ફિલ્મ અસાઈનમેંટ પર કામ કરી રહ્યા છે. અત્યારે જ સની લોયોનએ કેરાન કરી દીધું છે/
સની લિયોની કહ્યું કે અને ડેનિયલ બેબી પ્લાન કરી રહ્યા છે. એ જલ્દી જ મા બનાવા ઈચ્છે છે. સબી લિયોનના ચોકાવનાર વાત છે. સની અને ડેનિયલના લગ્નને 7 વર્ષ થઈ ગયા છે. \
તેને કયું કે તેનુ બાળક સેરોગેસીથી થશે. આજકાલ સ્ટાર્સમી પહેલે પસંદ સેરોગેસી થઈ ગઈ છે.