સચિન તેંડુલકરે કર્યા આમિરના વખાણ

IFM
સચિન તેંડુલકર અને આમિર ખાન વચ્ચે સારી મિત્રતા છે. આઈપીએલ સ્પર્ધા દરમિયાન બંનેયે સાથ-સાથે મેચ જોઆનો આનંદ ઉઠાવ્યો હતો.

થોડા દિવસો પહેલા સચિનની નજર આમિરની આવનારી ફિલ્મ 'ગજિની'ના પોસ્ટર પર પડી. આમિરની બોડી જોઈને સચિન આશ્વર્ય પામ્યો. તેમણે વિશ્વાસ ન થયો કે આમિરે આટલી સરસ બોડી બનાવી લીધી છે.

સચિન વિચારતો હતો કે આ ચિત્રને બનાવવામાં કોમ્યુટરની મદદ લેવામાં આવી છે. હકીકત જાણવા તેણે આમિરને ફોન લગાવ્યો. આમિરે સચિનને વિશ્વાસ અપાવ્યો કે તેમણે જિમમાં સખત મહેનત કરી પોતાનુ શરીર આટલુ મજબૂત બાનવ્યુ છે ત્યારે સચિનને વિશ્વાસ થયો. ત્યારબાદ સચિને આમિરના ઘણા વખાણ કર્યા. આમિર ખાનનુ કહેવુ છે કે તેઓ સચિનને મળવા તેમના ઘરે પણ જશે.

વેબદુનિયા પર વાંચો