શાહિદને જોઈ સ્ટેજના પાછળ જઈ પહોંચ્યા સૈફ અલી ખાન

શનિવાર, 11 એપ્રિલ 2015 (16:53 IST)
તમને સાંભળ્યું હશે કે આઈપી એલની ઓપનિંગ સેરેમનીમાં બૉલીવુડના બધા કલાકારો સંગ મંચ પર પરફોર્મેંસ આપવા માટે શાહિદ કપૂર પન પહોંચ્યા હતા અને આ સમારોહને હોસ્ટ કરી રહ્યા હતા બૉલીવુડના નવાબ સૈફ અલી ખાન . હવે તમે સમજી ગયા હશો કે બન્ને ના વચ્ચે ખબર શું હોઈ શકે છે. 
 
જી હાં ત્યાંના મંચથી આ ખબર સાંભળવા મલી છે કે આ સેરિમનીના સમયે બન્ને એક બીજાથી બચવાની કોશિશ કરી અને ઈચ્છતા હતા કે તેને આમે-સામે ન હોય પણ ખબર આ છે કે જ્યારે શાહિદ કપૂર મંચ પર પહોંચયા તો શો હોસ્ટ કરી રહ્યા સૈફ અલી ખાન સ્ટેજના પાછળ નિકળી ગયા. 
 
આમ સાંભળવામાં આવ્યું પણ છે કે શાહિદની ખબરથી સૈફ ખુશ છે અને હવે શાહિદથી એમના સામનો થયું  છે તો તેણે એના માતે બધાઈ પણ આપી. 

વેબદુનિયા પર વાંચો