શાહરૂખ-કેટરીના અને અમિતાભે ગંગનમ સ્ટાઈલ બતાવી

અમિતાભ બચ્ચન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહેલ શો કોન બનેગા કરોડપતિના સેટ પર દર્શક નાચી ઉઠ્યા, જ્યારે અમિતાભે તેમને શાહરૂખ અને કેટરીના કેફ સાથે મુલાકાત કરાવી. શાહરૂખ અને કેટરીના કેબીસીના શો મા પોતાની આવનારી ફિલ્મ જબ તક હૈ જાનના પ્રમોશન માટે આવ્યા હતા.
P.R


પણ દર્શકોને ત્યારે ખૂબ મજા આવી જ્યારે અમિતાભ, શાહરૂખ અને કેટરીનાએ જાણીતા કોરિયન સિંગર પીએસવાયના ગંગનમ સ્ટાઈલમાં ડાંસ બતાવ્યો.
P.R

વેબદુનિયા પર વાંચો