હૈદરાબાદ
વેશ્યાવૃતિના આરોપમાં પકડવામાં આવેલી અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદને આજે મોટી રાહત મળી હતી. તેણીને રેસ્ક્યુ હોમમાંથી મુક્ત કરવામાં આવી હતી. હૈદરાબાદની નામપલ્લી સેસ્ન્સ કોર્ટે શ્વેતાને મુક્ત કરાવનો આદેશ આપતાં કહ્યું હતું કે તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહી શકે છે. 23 વર્ષીય શ્વેતા છેલ્લા બે મહિનાથી રેસ્ક્યુ હોમમાં રહેતી હતી.