રાની મુખર્જી અને એમની દીકરી કરશે ફિલ્મ

શુક્રવાર, 27 મે 2016 (13:23 IST)
માં બન્યા પછી રાની મુખર્જી થોડા સમયથી ફિલ્મોથી દૂર છે. શક્ય છે કે દીકરીના થોડા મોટા થતા એ ફિલ્મોમાં પરત આવે. આમ તો એના ફેંસ એને બેફિક્રેમાં   જોઈ શકે છે. જેમનો નિર્દેશન રાનીના પતિ આદિત્ય ચોપડા કરી રહ્યા છે. 
સૂત્રોના કહેવું છે કે આદિત્યમી ફિલ્મની શૂટિંગ પેરિસમાં કરી રહ્યા છે. એણે પૂરા પરિવારને ત્યાં બોલાવી લીધું છે. રાની અને એમની દીકરી દિલ્મમાં કેમિયો કરશે. આદિત્યની મા પામેલા ચોપડા પણ એક નાના રોલમાં ફિલ્મમાં નજર આવી શકે છે. 
 
દિલવાલે દુલ્હનિયા લે જાએંગે " મોહબ્બતે અને રબને બનાદી જોડી જેવા સુપરહિટ ફિલ્મ બનાવતા આદિત્યની બેફિક્રે એમની પાછલી ફિલ્મોથી જુદા છે. ફિલમાં બોલ્ડ સીન અને હીરો રણવીર સિંહના ન્યૂડ શૂટ થવાની પણ ખબર છે. રણબીરના અપોજિટ વાણી કપૂર છે. ફિલ્મ આ વર્ષે દિસમ્બરમાં રિલીજ થશે. 
 

વેબદુનિયા પર વાંચો