મીકા સિંહની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ

ગુરુવાર, 11 જૂન 2015 (16:01 IST)
પોપ સિંગર મીકા સિંહની આજે દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે પૉપ સિંગર મીકા વિરુદ્ધ દક્ષિણી દિલ્હીમાં એક લાઈવ કન્સર્ટ દરમિયાન એક ડૉક્ટરને થપ્પડ મારવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસને ઘાયલ કરવા બદલ અને ખોટી રીતે રોકવા માટે મીકા વિરુદ્ધ ઈન્દ્રપુરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી 
 
આ અગાઉ મિકા સિંહને ધરપકડ માટે નોટિસ પણ મોકલવામાં આવી હતી.  

વેબદુનિયા પર વાંચો