મિલ્ખા સિંફ હવે જાપનમાં દોડશે : જાપાની ભાષામાં ભાગ મિલ્ખા ભાગનુઉં પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

શનિવાર, 18 ઑક્ટોબર 2014 (16:50 IST)
મુંબઈ 
 
 
રાષ્ટ્રીય એવોર્ડ સહિત અનેક ફિલ્મ એવોર્ડ જીતનારી ફિલ્મ ભાગ મિલ્ખા ભગા હવે જાપાનમાં ધૂમ મચાવવા જઈ રહી છે. બરફી અને ઈંગ્લિશ વિંગલિશ બાદ દોડવીર મિલ્ખા સિંહના જીવન પરથી બનેલ ઈ ફરહાન અખ્તર અભિનિત ફિલમ ભાગ મિલ્ખા ભાગ જાપનમાં ધૂમ મચાવવા જઈ રહી છે.ફરહાન અખ્તર દ્વ્રારા જાપાની ભાષાનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. 
 
ભારતીય દોડવીર અને ફ્લાઈંગ શીખના ઉપનામથી ઓળખાતા દોડવીર મિલ્ખા સિંહના જીવન પરથી બનેલી ફિલ્મને દેશમાં ખૂબ પસંદ કરવામાં આવી હતીએ. ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. 
 
ભાગ મિલ્ખા ભાગમાં સોનમ કપૂર અને દિવ્યા દત્તાએ મહત્વનો રોલ કર્યો હતો. રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વ્રારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું . 
 

વેબદુનિયા પર વાંચો