બોક્સ ઓફિસ પર ફિલ્મ "ધ શૌકીંન્સ" અને 'રંગ રસિયા'ના કલેકશનની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ ધ સૌકીંસને રિલીઝના પહેલા દિવસે અંદાજિત 5 કરોડની કમાણી થઈ છે. અક્ષય કુમાર ,અનુપમ ખેર ,પીયુષ મિશ્રા અને લીજા હૈડન શુક્ર્વારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કલેકશન રિપોર્ટને પગલે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહ્યું છે.