'બિગ બોસ 5'માં સંજય અને સલમાનની ડબલ ધમાલ

IFM

પહેલીવાર નાના પડદાં પર રિયાલીટી શો 'બિગ બોસ સીઝન-5' માં એકસાથે બે-બે મેજબાન જોવા મળશે. જી હા, આવખતે સલમાન અને સંજય દત્ત, બંને 'બિગ બોસ 5' સીઝન-5ની મેજબાની કરશે. આવુ પહેલીવાર બનશે જ્યારે 'બિગ બોસ'ની મેજબાની કોઈ બે મોટા સ્ટાર કરશે.

'કલર્સ' ચેનલના મુજબ આ માટે સલામન અને સંજય દત્તાને સાઈન કરી લેવામાં આવ્યા છે. 'કલર્સ'ના મુજબ આ પ્રથમ તક છે કે જ્યારે કોઈ રિયાલીટી શો મા સલમાન ખાન અને સંજય દત્ત એકસાથે જોવા મળશે.

આ પહેલા સલમાનના લોકપ્રિય કાર્યક્રમ 'દસ કા દમ'માં સંજૂ બાબા ફક્ત અતિથિ બનીને આવ્યા હતા.

તો બસ થઈ જાવ તૈયાર 'બિગ બોસ'મા 5માં સંસ્કરણમાં સલમાન અને સંજયની 'ડબલ ધમાલ' જોવા માટે'.

વેબદુનિયા પર વાંચો