બ્રાઝીલમાં ચલી રહેલા ફીફા વિશ્વકપના ઉદઘાટન મેચો અંગે તેમણે ટ્વિટ કર્યું છે . આટલું જ નહી ફુટબોલ સ્ટારના લુક્સ અને તેમની જર્સી અંગે બચ્ચને કરેલા ટ્વિટ પણ જોઈ શકાય છે લેટેસ્ટ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે વિશ્વ કપમાં ખેલાડીઓની કિટ સૌથી આકર્ષક છે. ખાસ કરીને આફ્રિકી દેશો તથા તેમના પ્રશંસકો પણ આ તરફ આકર્ષાય છે.