ફિલ્મ 'બેશરમ'નું ટ્રેલર રજૂ થયુ (જુઓ વીડિયો)

P.R
:

યે જવાની હૈ દીવાની ફિલ્મની રેકોર્ડબ્રેક સફળતા બાદ રણબીર કપૂરની આગામી ફિલ્મ બેશરમ 2 ઑક્ટોબરનાં રોજ રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનો ફસ્ટૅલૂક આજે જાહેર થયો છે. અને આ ફસ્ટૅલૂકમાં રણબીર કોમિક અંદાજમાં દેખાઇ રહ્યો છે.

જુઓ ટ્રેલર


અભિનવ કશ્યપ નિર્દેશિત આ ફિલ્મની ખાસિયત એ છે કે આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે તેમના પિતા ઋષિ કપૂર અને માતા નીતૂ સિંહ પણ છે. અભિનવ કશ્યપ દબંગ જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો