બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન એક વાર ફરી પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ સુસ્મિતા કરીમ મોરાનીની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. પણ ત્યાં તે એકલી નહિ પરંતુ કોઈની સાથે આવી હતી. આ વ્યક્તિ કોઈ બીજું નહિ પણ સુસ્મિતાનિ એક્સ બ્વાયફ્રેંડ રીતિક ભાસિન હતો. બન્ને અહીં હાથમાં હાથ પરોવીને જોવા મળ્યાં હતા.