કરાચીમાં કિક રિલીઝ કરતાં નારાજ થયેલા કેટલાક અજાણયા લોકોએ સિનેમાહોલમાં હેન્ડ ગ્રેંડ ફેકયું હતું જેના કારણે અફડાતફડી ફેલાઈ ગઈ હતી. એમએ જિન્ન રોડ પર આવેલા સિનેમાઘરમાં કિકન શો હાઉસફુલ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલા પાછળ શું ઈરાદો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરો આશય ગ્રેનેડ ફેંકીને સંપતિને નુકશાન પહોંચાડીને ભય ફેલાવવાનો હોઈ શકે છે..