બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્માની સગાઈની જે તૈયારી પાછલા ઘણા દિવસોથી ચાલી રહી હતી રવિવારે એમની રીત શાહી અંદાજમાં થઈ. હિંદી ફિલ્મ ફિલોરીની શૂટિંગ અમાં થતી સગાઈની રીત પંજાબના પટિયાલા સ્થિત એક હોટલના ગેસ્ટ રૂમમાં થયી. જેને ફિલ્મમાં અનુષ્કાની દાદીના રૂમ બનાવ્યું હતું.