રણવીરમે જ્યારે પૂછવામાં આવ્યું કે ,ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો આ લુક જોઈને દીપિકાએ શું કહ્યું ? એનો જવાબ આપતા તેણે કહ્યું કે દીપિકાને મારો આ દેખાવ ખૂબ પસંદ આવ્યો છે. મેં આ ફિલ્મન આ કોસ્ક્યુમમાં મારી તસ્વીરો પણ તેને દેખાડી હતી. તે ખુશ થઈ હતી ક અને શુંટિંગ થાય તેને લઈને ખૂબ ઉત્સાહિત પણ જનાઈ હતી.