કમાલ ખાને ટ્વીટ કર્યુ છે કે જો કોંગ્રેસના જાણીતા નેતા દિવિજય સિંહ પોતાની અને પોતાની પ્રેમિકા અમૃતા રાવના લગ્નમાં પોર્ન સ્ટાર સની લિયોનનો સ્ટ્રિપ શો કરે તો તેઓ કોંગ્રેસના પાર્ટી ફંડમાં એક કરોડ રૂપિયા આપવા તૈયાર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કમાલ ખાનની ટિપ્પણી દિગ્વિજય સિંહના એ ટ્વિટ બાદ અવી જેમા તેમણે પોતાના અને પોતાના અને ટીવી એંકર અમૃતા રાવના સંબંધોની વાત કબૂલી હતી.