તો સની લિયોની સલમાન ખાન સાથે જોવા મળશે

સોમવાર, 22 જૂન 2015 (14:07 IST)
ભારતીયે કેનેડિયન પોર્ન સ્ટાર સની લિયોનની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સની લિયોનન્યં સલમાન સાથે કામ કરવાનું સ્વપન હવે પૂર્ણ થાય તેવી શકયતા છે. સની લિયોનનું સ્વપન અનીસ બાઝમી પૂર્ણ કરી શકે છે. અનીસ હાલમાં પોતાને નવી ફિલ્મ NO entry me entry  ફિલ્મ માટે કલાકારોની પસંદગીમાં લાગેલા છે. 
 
માની ના શકાય પણ આ ફિલ્મમાં સલમાનની સાથે કોઈ એક બે નહી બલ્કી 10 અભિનેત્રીઓ ભૂમિકા મળશે. બિપાશા બાસુ, લારા દત્તા, ઈશા દેઓલ, સેલિના જેટલી ના નામ નક્કી થઈ ગયા છે. અન્યના નામ પર ચર્ચા ખાલી રહી છે . તેમાંસ સની લીયોન અને અલી અવરામના નામ પર વિચારણા ચાલી રહી છે. નિર્માતા માની રહ્યા છે કે જો તેમની ફિલ્મમાં સની લિયોનને લેવામાં આવે તો પ્રચાર ઘરે બેઠા થઈ જાય છે. આ જ કારણસર અબ્નનીસ પણ સની લિયોનના નામ પર વિચારણા કરી રહ્યા છે જો કે આ મુદ્દે સલમાન સાથે પહેલા ચર્ચા કરવામાં આવશે. 
 
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે સલમાન પોતાની ફિલ્મમાં નગ્નતા પસંદ કરતો નથી . જેથી સની લિયોનની શકયતા ઓછી છે. સલમાન આજે સુધી સ્જસ્ક્રીન અપર કિસિંગ સીન કર્યા નથી. સલમાન માને છે કે તેની ફિલ્મ નિહાવવા માટે સમગ્ર પરિવારના સભ્યો પહો6ચે છે જેથી તેને એવી ઈચ્છા હોય છે કે કિસિંગ અથવા તો બોલ્ડ સીન તેની ફિલ્મોમાં સામેલ કરવામાં નહી આવે.  
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો