ટાઈગરની બરોબરી કરવી જેકલીન માટે સહેલુ નહોતુ...

મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (09:12 IST)
જેકલીન ફર્નાડીંસ કેટલી સારી ડાંસર છે એ વાત જણાવવાની જરૂર નથી.  લત લગ ગઈ, સૂરજ ડૂબા હૈ યારો, સૌ તરહ કે, ઓ ધન્નો જેવા ઘણા ગીત પર એણે સારો ડાંસ કર્યો છે. 
જેકલીન ફર્નાંડીસની "એ ફ્લાઈટ જટ્ટ " જલ્દી પ્રદર્શિત થવાની છે. એમાં જેકલીનના અપોજિટ ટાઈગર શ્રોફ છે. ટાઈગર સારો ડાંસર છે અને એની સાથે સ્ટેપ્સ મેચ કરવું જેકલીન માટે સરળ નહોતુ. . પણ જેકલીન એ કરી બતાવ્યુ.. બીટ પે બૂટી ગીતમાં જેકલીનનું પરફાર્મેંસ જોવા લાયક છે અને આ ગીત ઝડપથી લોકપ્રિય પણ થઈ રહ્યું છે.  

વેબદુનિયા પર વાંચો