નેહા પોતાની આગામી ફિલ્મ ઈક્કીસ તોપો કી સલામીના ઘૂર ઘૂર કે ગીતમાં નેહા એશવર્યા રાય ,માધુરી દીક્ષિત ,જીન્નત અમાન અને હેલનની કોપી કરી રહી છે. જેને નેહા તરફથી આ દિગ્ગ્જ હિરોઈનોને એક ટ્રિબ્યુટ માનવામાં આવી રહી છે. આ ગીતને પોની વર્મા કોરિયોગ્રાફી કરી છે. ગીતને જોઈને એવું લાગે છે કે ફિલ્મ રિલીઝ થશે ત્યારે બોલીવુડમાં ધમાલ મચી જશે.