જુઓ , પૂજા બેદીની દીકરીન ઓ ગ્લેમરસ અંદાજ (ફોટા)

ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (13:52 IST)
અમિતાભની નાતિન નવ્યા નવેલી ,શાહરૂખના દીકરો આર્યન , દીકરી સુહાના , સૈફ અલી ખાનની દીકરી સારા અલીખાન હમેશા ઈંસ્ટ્રાગ્રામ પર બીજી રહે છે. એમના ફોટા પોસ્ટ કરતા રહે છે. આ લિસ્ટમાં પૂજા બેદીની દીકરી આલિયા ઈબ્રાહિમનું નામ પણ શામેળ છે કે હમેશા એમના ગ્લેમરસ ફોટો પોસ્ટ કરતી રહે છે. પેશ છે આલિયાના કેટલાક ખાસ ફોટા (Photo: Instagram) 

વેબદુનિયા પર વાંચો