જણાવી દે કે સની લિયોન કહે છેકે સકસેસફુલ મેરેજ નું રાજ વિશવાસ અને કરાર છે. હું હેપ્પી વાઈફ અને હેપ્પી લાઈફમાં વિશવાસ રાખું છું. પણ સક્સેસફુલ લાઈફનો અર્થ છે કે વગર શર્ત પ્રેમ એક બીજા સથે કમ્યુનિકેશન અને ટ્રસ્ટ છે. સનીના કહેવું છે કે સારી અને લાંબા સમય સુધી ચાલતી લગ્ન માટે કમ્પ્રોમાઈજ ખૂબ જરૂરી છે.