કરીના બની બોલીવુડની સૌથી આકર્ષક મહિલા

IFM
સ્ટારડસ્ટ' પત્રિકાએ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરને સૌથી આકર્ષક મહિલાનો ખિતાબ આપ્યો છે.

કરીનાએ કેટરીના કેફ, દીપિકા પાદુકોણ ને પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓને પાછળ છોડી આ ખિતાબ મેળવ્યો છે. મોટા ભાગના પાઠકોની પ્રતિક્રિયાઓના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પત્રિકાના નવીન સંસ્કરણમાં 10 ટોચની આકર્ષક અભિનેત્રીઓની યાદીમાં પ્રકાશિત કરવામાં આવી છે. ગયા વર્ષે બોલીવુડની સૌથી આકર્ષક મહિલાઓની યાદીમાં કેટરીના કેફ ટોચ પર હતી.

વેબદુનિયા પર વાંચો