સ્ટૂડેંટ ઓફ ધ યર ફિલ્મ દ્વ્રારા બોલીવુડમાં કારક્રિદી શરૂ કરનારી આલિયાએ અત્યાર સુધીમાં સ્ટૂડેંટ ઓફ ધ ઈયર હઈવે 2 સ્ટેટ્સ અને હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં કામ કર્યું છે શાનદાર અલિયાની પાંચમી ફિલ્મ છે વિકાસે બહલના નિર્દેશમાં બનેલી આ ફિલ્મમાં આલિયા અને શાહિદ વચ્ચે એક લાંબો કિસ સીન ફિલ્માવામાં આવ્યો છે.